રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ 6.23

The Creation Media,
Rajkot, 360004
India

About રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ

રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ is a well known place listed as Commercial & Industrial in Rajkot , Food & Beverage in Rajkot ,

Contact Details & Working Hours

Details

શું કહું દોસ્તો... આ તો રંગીલું ને રજવાડી઼..
કે શું કહું દોસ્તો... આ તો મારું રાજકોટ છે....!!

શું કહું દોસ્તો.. અહિં જ તો મારી માણેલી યુવાની છે, ..
એ અડધી રાતની રખડપટ્ટી, એ સુર્યકાન્ત ની ચા ને પોલિસ ના દંડા..
કદાચ બાપા ના ધોકા થીયે વધુ "મીઠી" યાદ છે..

શું કહું દોસ્તો..
મારી દરેક પ્રેમિકા ના સાક્ષિ, ન્યારિ ડેમ ને પ્રધ્યુમન ..
દોસ્તો ની માલિકી સમો રેષકોર્સ નો રિંગ રોડ છે..
કદાચ એ જ મારી જિંદગિ છે..

શું કહું દોસ્તો..
હજુંય મંઝીલ નું પાકું સરનામું તો એક જ છે..
કે બસ એ તો મારું રજવાડ઼ી રાજકોટ જ છે...!!! મારું જ રાજકોટ છે...!